કંટેન્ટ પર જાઓ

ડિસેમ્બર 3, 2012

સુખનો સાગર છલકાય રે …તું મંદ મંદ ચુપચાપ મલકાય રે 

એવું તે શું તું પામી ગઈ મારા સહવાસમાં ..કે હોવા નાં હોવાનો ફર્ક તારા મુખારવિંદ પર સાફ દેખાય રે …
વિરહ સિવાય કશું જ નથી આપી શક્યો તને છતાં ..તું તારા અસ્તિત્વને ખુશ હોવાનો અહેસાસ આપતી દેખાય રે!!
-નરેન  કે  સોનાર  “પંખી” 

From → Uncategorized

ટિપ્પણી આપો

Leave a comment