કંટેન્ટ પર જાઓ

જો વાર્તા ના સાંભળી હોત તો !

એપ્રિલ 2, 2013

પ્રથમ તને વાર્તામાં સાંભળી ! એક સુંદર પરીના રૂપમાં !

પછી ગઝલમાં વાંચી અને અનુભવી  ! મેં બનાવેલ ગીતના લયમાં તું ઝૂમી – નાચી !

ને પછી અનહદ હર્ષનાદ સાથે જીવનમાં  ગઈ તું ભળી !  પરસ્પરના સહવાસથી સ્નેહ અને સમર્પણ અવતર્યા !

ધીરે ધીરે તેઓ વૃદ્ધી પામ્યા ને આપને વૃધ્ત્વને પામ્યા !!  સ્નેહ અને સમર્પણ એમના સ્નેહને પામવા પ્રસ્થાન પામ્યા !

આપણી જીવન ગાડી વળાંક લઇ જીવન ફરી વાર્તાને શરણે પહોંચ્યું ! જીવનપુત્રોના પ્રસ્થાન કરી ગયા !

પણ ! તું સાથે હતી એટલે એકેલા પડી જવાનો દર નહોતો !

નવા મારગની ખોજમાં આપણે બંને નીકળ્યા !

ત્યાં અનુભવ્યું કે  માનસ પુત્ર પુસ્તક  ચાતક ડોળે વાટ જોતો હતો જ !

એના આગ્રહને વશ થઇ એનો  સાથમય હાથ ઝાલ્યો !………………..

ફર્ક એટલો જ છે ! પણ ઘણો મોટો છે !…….!!!!!!

કે પહેલા તને વાર્તામાં સાંભળી હતી ! હવે તું મને વાર્તા સંભળાવે છે !

જો વાર્તા ના સાંભળી હોત તો !

તું અને વાર્તા જ મને સાંભળે છે અને સંભાળે છે !!

 

નરેન કે સોનાર “પંખી” 

Advertisements

From → Uncategorized

2 ટિપ્પણીઓ
  1. ખૂબ સરસ નરેનભાઈ,આખરે તમે આ લખવાનો સમય કાઢ્યો એનો મને આનંદ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: