કંટેન્ટ પર જાઓ

વાર્તા માટે ” નાયિકા જોઈએ છે “

એપ્રિલ 19, 2013

પ્રયેક્ષ નિહાળ્યા પછી થયું કે !
પ્રથમ મેં તને વાર્તામાં વાંચી હતી !
અને હા ત્યારે જ તું મારા અસ્તિત્વ પર મન મુકીને નાચી હતી !
વાર્તા ખુબ જ ટૂંકી હતી !
રસપ્રદ હતી !પણ ચોટદાર હતી !
જે સમસ્ત રીતે તારા પર જ કેન્દ્રિત હતી !
વારતામાં પણ તું અનોખી તરી આવતી હતી !
તેથી જ તું પ્રશંસાને પાત્ર હતી !
મને એ પણ યાદ છે કે તું વચ વચમાં વાર્તામાંથી મને મળવા આવતી હતી!
મેં હમણાં જ એ વાર્તા માટે ” નાયિકા જોઈએ છે “ની જાહેર ખબર વાંચી !
મને શું ખબર કે તું અચાનક વાર્તા છોડી કાયમ માટે મારી પાસે દોડી આવશે !
નરેન કે સોનાર ” પંખી”

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: