કંટેન્ટ પર જાઓ

તું નથી આવતો એટલે જ તો

એપ્રિલ 24, 2013

Image

તું નથી આવતો એટલે  જ તો!

મારે અસ્તિત્વનું જુનું મેલુઘેલું વસ્ત્ર ફરી ધારણ કરવું પડ્યું !

માટે તું આવે ને મારા અસ્તિત્વ પર તન્મયતાથી આરૂઢ થાય …બસ સમસ્ત રીતે છવાય જાય , સમાય જાય !

તો જ અનુભૂતિ થાય અસ્તિત્વએ નવો શણગાર ધારણ કર્યો છે !

નરેન કે સોનાર ” પંખી ” 

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: