કંટેન્ટ પર જાઓ

મારો સ્પર્શ મુકતો જાઉં છું !!!

એપ્રિલ 26, 2013

 

પ્રિયે,

 

તું ક્ષેમ કુશળ જ હોઈશ !!

 

હું જાઉં છું !

 

તારા માટે   મારું પર્સ  અને  મારો સ્પર્શ  મુકતો જાઉં છું !!!

 

અને બદલામાં માત્ર તારો સ્નેહસ્પર્શ લેતો જાઉં છું !

 

સંભવતઃ  બંનેમાંથી કોઈ એક તો નક્કી તને તારા ઉપયોગ અને ઉપભોગને સંતોષશે !

 

અને તારો સ્નેહ્સ્પર્શ  મને સાંત્વના , સમજણ અને હૂફ આપશે !

 

મારા એ પર્સમાં પણ અને સ્પર્શમાં પણ  ઘણી બધી લખલૂટતા છે જે કુબેર જેવી છે ! અજમાવી જોજે!

 

પર્સમાંથી ઓછુ પડે તો ….આપણા ઘરનું પણ બધું જ તારું છે !

 

મને…?  મને તારા સ્પર્શના અનુભવથી ચાલી જશે !

 

વિરમું છું !

 

તું કુશળ રહેજે અને રાખજે !

 

તારો સ્નેહસહયોગી …તારા શબ્દોમાં કહુ તો સંસારી યોગી !……

નરેન કે સોનાર  “પંખી”Image

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: