કંટેન્ટ પર જાઓ

પાછળ પાછળ

મે 3, 2013

Image

પાછળ      

 

 હું ક્યાં કોઈની પાછળ  પાછળ ફરું છું.!!

 

હું તો “પાછળ”માંથી પાત્રતાનો   “ પા ” જે “છળ”ની સાથે છે તેનો અલગ કરું છું

 

 

 

ભલે કરે સૌ કોઈ મારાથી પીછેહઠ !

 

હું તો સદા મારી જાતને આગળ જ કરું છું!!

 

 

 

અમૃત બધું જ સમર્પિત તમને !

 

કરી વિષપાન “સ્વ”ના કંઠને નીલકંઠ કરું છું !

 

 

 

સ્વપ્ના તો સાકાર થશે જ મારા નિ:સંદેહ !!!

 

માધવની પ્રેરણા થકી મનોબળ પ્રબળ કરું છું !

 

 

 

સાવ જ કોરા કટ પટ જેવું  અસ્તિત્વ મુજનું  !!

 

માધવ મારો તરી શકે મારામાં તેથી પ્રાર્થનાથી “સ્વ” ને જળ કરું છું !

© નરેન કે સોનાર ” પંખી

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: