કંટેન્ટ પર જાઓ

પ્રેમને કોઈ પણ પ્રચાર નથી સદતો

મે 3, 2013

 

 

 

પ્રેમને કોઈ પણ પ્રચાર નથી સદતો

 

કે નથી  કોઈનો દોરીસંચાર સદતો !

 

આત્મનિર્ભર અને સ્વતંત્ર છે પ્રેમ !

 

માટે જ એને કોઈનો ઉપકાર નથી સદતો !

 

સ્નેહના સંબંધો ! એ તો પ્રેમનો શ્વાસ છે ,

 

આડંબરનો કુત્રિમ  શ્વાસોશ્વાસ નથી સદતો !

 

પ્રેમ નિજાનંદી, ઉમંગી ને ભાવવિભોર કરનારો !,

 

પ્રેમને ઉષ્માહીન આવકાર નથી સદતો !

 

નિરાળો અને કરુણામય  હોય છે પ્રેમનો સ્વભાવ !

 

એને આળપંપાળ યુક્ત સુંવાળો ઢોંગ નથી સદતો !

 

સાદગી પસંદ પ્રેમ, ઋજુ અને સૌજન્યશીલ !

 

એને ભપકાદાર આડંબરી શણગાર નથી સદતો !

 

© નરેન કે સોનાર ” પંખી

Image

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: