કંટેન્ટ પર જાઓ

ભીડભંજન મેળો ….જ્યાં માગશર મહિનાના ગુરુવારે શ્રી હનુમાન સાક્ષાત ઉપસ્થિત હોય છે

ડિસેમ્બર 18, 2015

ભરૂચની સંસ્કૃતિક ભૂમિમાં ઉત્સવોનો અનહદ ભંડાર ભરેલો છે. જેના જ એક ભાગ રૂપે ભરૂચની ભીડભંજનની ખાડી પાસે માગસર મહિના દર ગુરુવારે ઉજવાતો ને ભરાતો આ મેળો અત્યંત પ્રચલિત અને લોકપ્રિય છે.

કહેવાય છે કે આ માગસર મહિના ચાર  ગુરુવાર દરમિયાન રામ ભક્ત શ્રી હનુમાન સાક્ષાત ઉપસ્થિત હોય છે.

આ મેળામાં કોઠા પાપડી ખાવાનો આનંદ પણ અનેરો જ હોય છે.

આ મેળો એક ભાઈચારાની ભાવનાને પણ પ્રગટ કરે છે. મંદિરની બિલકુલ સામે જ એક દરગાહ આવેલ છે જ્યાં મદિરમાં આવનાર દરેક ભક્ત ત્યાં પણ દર્શન કરવા અચૂક જાય છે અને સત્કર્મના માર્ગ પર ચાલવાની દુઆ માંગે છે .

નવીનીકરણ પામેલ આ મંદિર હવે ખૂબ  જ સુંદર લાગે છે ….તો તમે પણ જઈ દર્શન કરી આવો ! કોઠા પાપડીનો આનંદ લઈ આવો.

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: