કંટેન્ટ પર જાઓ

इतनेमें तो में सिकंदरकी तस्वीरभी न बेचू !!

એપ્રિલ 30, 2016

 

 

ms

 

પ્રેમનું કોઈ મુલ્ય આંકી શકાતું નથી …

પ્રસ્તુત ચિત્ર ફિલ્મ “મુકદ્દરકા સિકંદર”નું છે…જેમાં ઝોરા ( રેખા) પાસે  વિશાલ (વિનોદ ખન્ના ) એક માંગ લઇને જાય છે એ ઝોરા ને એના મિત્ર સિકંદર (અમિતાબ બચ્ચન )ની જિંદગીમાંથી દૂર જતા રહેવાનું કહે છે …અને ઝોરા એમ  કરે પણ છે…પણ અહમના કારણે અને મિત્રની ચિંતાના કારણે તે બોલી પડે છે સિકંદરસે પીછા છુડાનેકા ક્યાં લોગી ? પાંચ હજાર, દસ હજાર, વીસ હજાર, પચાસ હજાર ?…તો ઝોરાનો જવાબ જે હોય છે તે ખરેખર જોરદાર હોય છે ઝોરા કહે છે “इतनेमें तो में सिकंदरकी तस्वीरभी न बेचू !!”

આ વાત સાબિત કરે છે કે પ્રેમ બીકાઉ નથી હોતો કે નથી કોઈ એનું મુલ્ય હોય છે એ તો અનમોલ હોય છે …!

પ્રેમ અપેક્ષા રહિત હોય છે !

પ્રેમ હોય છે …બસ હોય છે !

પ્રેમનું નોખું અનોખું પ્રભુત્વ હોય છે !

પ્રેમ જોય છે પણ આખો બંધ કરીને !! મનની આંખોથી કદાચ એટલે જ એને સૌ કોઈ આંધળો કહેતા હોય છે !

પ્રેમ પામવાનો નહી પણ અનુભવવાનો હોય છે !

પ્રેમ નિરંતર હોય છે છતાં નજીક -દૂરનું એને અંતર હોય છે !

નરેન અને પ્રેમને બસ સતત એકબીજાની ખબર અંતરહોય છે !

© નરેન કે સોનાર ” પંખી ” 30-04-2016

 

 

 

 

Advertisements

From → Uncategorized

2 ટિપ્પણીઓ
  1. Vikas dafda permalink

    Great sir 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: