કંટેન્ટ પર જાઓ

મનુષ્ય જ્યારથી આ Face Book, Whatsapp, Instagram પર મળતો થયો છે ! ત્યારથી એ પ્રત્યેક્ષ મળતો સાવ જ બંધ થયો છે !

જુલાઇ 12, 2016

untitled

મનુષ્ય જ્યારથી…..

આ Face Book, Whatsapp, Instagram પર મળતો થયો છે !

ત્યારથી એ પ્રત્યેક્ષ મળતો સાવ જ બંધ થયો છે !

હોય લઘરવઘર પણ Profile Pictureમાં Very Smart દેખાતો થયો છે !

પોતાના ચહેરા પર જ વિશ્વાસ નથી તેથી પોતાના છોડી પારકાના ફોટા થકી ઓળખ ઉભી કરતો થયો છે !

દેખાદેખીની અસર આને કહેવાય ! કે મનુષ્યનું જોઇને આ વરસાદ પણ કંઇક આવું જ શીખી ગયો છે લે બોલ !!!!

વરસાદના ફોટા Face Book, Whatsapp પર મૂકી મૂકી એને લોકોએ એટલો વરસાવ્યો છે !!

કે એ પણ “Likes” ને “Comments”ની ઘેલછાનો શિકાર થયો છે !

એને પણ લાગે છે કે “મનુષ્ય મેનીયા” થયો છે !

યાદ શક્તિથી થોડો કમજોર થયો છે !

જેના કારણે એ ધરતી પર ઉતરવાનું જ ભૂલી ગયો છે !

વરસાદ જાણે કહે છે કોણ કહે છે કે નથી વરસતો !! “હું તો વરસું જ છું Face Book, Whatsapp પર !”

મારા ખ્યાલથી એને એ ધરતી જ વરસે છે એવો એને ભ્રમ થયો છે !

પોઈરું પટાવે એમ એક ઝાપટાની ઝલક બતાવીને ગયો છે !

આવું છું .. આવું છુંના વાયદા એ પણ કરતો થઈ ગયો છે !

પણ સાંભળ “હવે તું આવે તો એકાદ અઠવાડિયું થોભજે !

કે જેથી તારા ફોટા પાડુ ને Face Book, whatsapp પર upload કરું !

પછી તું તારે જો Like પર Likes ના મળે તો મને કહેજે !

તમારા વતી commitment આપી દીધું છે માટે એક Like તો બને જ !

© નરેન કે સોનાર “પંખી

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: