કંટેન્ટ પર જાઓ

બાપ્પા અમે ‘ઇકો ફ્રેન્ડલી’ છીએ કે ‘ઈગો ફ્રેન્ડલી’ કે પછી ના સમજુ ?

ઓગસ્ટ 18, 2017
WP_20170817_021
બાપ્પા અમે ‘ઇકો ફ્રેન્ડલી’ છીએ કે ‘ઈગો ફ્રેન્ડલી’ કે પછી ના સમજુ ?
શું ખરેખર આપણે  ‘ઇકો ફ્રેન્ડલી’ છીએ?
કે પછી આપણે ‘ઈગો ફ્રેન્ડલી’ છીએ ! એ જ સાલું સમજાતું નથી.
ઉત્સવો આસ્થાના વિષય સાથે સુસંગતા કેળવે છે પણ આપણી
આપણે કેટલા ટકા પર્યાવરણ પ્રેમી છીએ ?
કે પછી આંખ આડા કાન કરી બધું જ ચલાવ્યે રાખીએ છીએ ?
ઢોલ નગારા સાથે ઉજવાતા ઉત્સવોમાં સંકૃતિની ઝલક દેખાતી, ઢોલીડાનું કૌવત દેખાતું, લેઝીમ સાથે નૃત્ય કરતા બાળકોમાં આધ્યાત્મિક સાત્વિકતા અનુભવાતી હતી.
પણ હવે એવું જુજ જોવા મળે છે. ઘોંઘાટ અને ઘટ પાડી સંકૃતિની વિરુદ્ધ જઈ આપણે આપણી જ વિચિત્ર માનસિકતા છતી કરી રહ્યા છીએ.
DJ sound જેવા ઘોંઘાટ ફેલાવતા અતિ આધુનિક યંત્રોનો ઉપયોગ કરનારા ખુદને એ અહેસાસ નથી કે આ ઘોંઘાટ કેટલો નુકશાનકારક છે.
જયારે DJ વાગતું હોય છે ત્યારે એના અતિ તીવ્ર અવાજને કારણે  આસપાસની જમીનમાં પણ ધ્રુજારી થતી હોય છે. હ્રદયની બીમારીવાળા દર્દીને વધારે હેરાનગતિ થતી હોય છે. 
રોડ શો હોય કે શોભાયાત્રા આ બધી જ હરકતો યેનકેન પ્રકારે પર્યાવરણને નુકશાન પહોચાડે છે.
વિશાળ કદ ધરાવતી મૂર્તિને મંડપ સુધી લઇ જતા ઘણીવાર દુર્ઘટના પણ બનતી હોય છે.
એવું ઘણું બધું નુકશાન જે માત્ર વ્યયને જન્મ આપે છે.
નોંધ : આ મારા અંગત વિચારો છે જે મેં અભિવ્યક્ત કર્યા છે. કોઈની આસ્થાને હણવાનો પ્રયાસ લેસ માત્ર નથી.
નરેન કે સોનાર ‘પંખી’
Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: