કંટેન્ટ પર જાઓ

Micro Fiction શીર્ષક : Caretaker

ડિસેમ્બર 5, 2021

Micro Fiction
શીર્ષક : Caretaker

એક વૃદ્ધાશ્રમમાં caretakerની જગ્યા માટે ઇન્ટરવ્યુ આપવા ગયેલાં વિવેકને ઇન્ટરવ્યુમાં ફેમેલી વિષે સવાલ કરતાં તેઓએ પૂછ્યું “શું પપ્પા-મમ્મી તમારી સાથે રહે છે ?”
વિવેકે કહ્યું “ના, હું પપ્પા-મમ્મી સાથે રહું છું !!!”
સ્તબ્ધ ચહેરાઓ ! વિવેક સામે જોતાં રહી ગયા!!
©નરેન કે સોનાર ‘પંખી’

From → Uncategorized

ટિપ્પણી આપો

Leave a comment